Polity

Polity વિષય સૌથી સારી રીતે તૈયાર કરવો હોય તો પુછાય ગયેલા પ્રશ્નો સોલ્વ કરવા.

IMP Short Notes

1 મહત્વના બંધારણીય હોદ્દા
2 મહત્વના બંધારણીય સુધારા

Background/History

ભારતની બંધારણસભા
2 બંધારણસભાની કાર્યવાહી
વિશ્વના બંધારણોનો ભારતના બંધારણ પર પ્રભાવ
ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો

ભારતનું બંધારણ

ભાગ પ્રકરણનું નામ અનુચ્છેદ
  આમુખ  
  અનુસૂચિઓ/પરિશિષ્ટો  
સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર 1 થી 4
નાગરિકતા 5 થી 11
મૂળભૂત અધિકારો 12 થી 35
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 36 થી 51
  ૪(ક) - મૂળભૂત ફરજો 51(ક)
સંઘ 52 થી 151
રાજ્ય 152 થી 237
સાતમા બંધારણીય સુધારા,1956 માં રદ કર્યો 238
કેન્દ્રશાસિત પ્રદેશો 239 થી 242
પંચાયતો 243 થી 243(O)
  ૯ (ક) - નગરપાલિકાઓ 243(P) થી 243(ZG)
  ૯ (ખ) - સહકારી સમિતિઓ 243(ZH) થી 243(ZT)
૧૦ અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો 244 અને 244(A)
૧૧ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો 245 થી 263
૧૨ નાણાકીય બાબતો, મિલ્કત, કરારો અને દાવાઓ 264 થી 300(ક)
૧૩ ભારતીય રાજ્યક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતર વ્યવહાર 301 થી 307
૧૪ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ 308 થી 323
  ૧૪ (ક) - ટ્રીબ્યુનલ(અધિકરણ) 323(A) અને 323(B)
૧૫ ચૂંટણીઓ 324 થી 329(ક)
૧૬ અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ 330 થી 342
૧૭ રાજભાષા 343 થી 351
૧૮ કટોકટી અંગે જોગવાઈઓ 352 થી 360
૧૯ પ્રકીર્ણ 361 થી 367
૨૦ બંધારણમાં સુધારા કરવા બાબત 368
૨૧ કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ 369 થી 392
૨૨ ટૂંકી સંજ્ઞા, આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત 393 થી 395

Miscellaneous Topics

સુપ્રીમ કોર્ટના અગત્યના ચુકાદાઓ
સંસદીય સમિતિઓ



Useful Links
Social Media
Youtube
Telegram
Instagram
Other links
Download

This Software is under the terms of The Unlicense.