Polity વિષય સૌથી સારી રીતે તૈયાર કરવો હોય તો પુછાય ગયેલા પ્રશ્નો સોલ્વ કરવા.

IMP Short Notes

ક્રમનોંધ
1મહત્વના બંધારણીય હોદ્દા
2મહત્વના બંધારણીય સુધારા

Background/History

ક્રમઇતિહાસ
ભારતની બંધારણસભા
2બંધારણસભાની કાર્યવાહી
વિશ્વના બંધારણોનો ભારતના બંધારણ પર પ્રભાવ
ભારતના બંધારણના મૂળભૂત લક્ષણો

ભારતનું બંધારણ

ભાગપ્રકરણનું નામઅનુચ્છેદ
આમુખ
અનુસૂચિઓ/પરિશિષ્ટો
સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર1 થી 4
નાગરિકતા5 થી 11
મૂળભૂત અધિકારો12 થી 35
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો36 થી 51
૪(ક) - મૂળભૂત ફરજો51(ક)
સંઘ52 થી 151
રાજ્ય152 થી 237
સાતમા બંધારણીય સુધારા,1956 માં રદ કર્યો238
કેન્દ્રશાસિત પ્રદેશો239 થી 242
પંચાયતો243 થી 243(O)
૯ (ક) - નગરપાલિકાઓ243(P) થી 243(ZG)
૯ (ખ) -  સહકારી સમિતિઓ243(ZH) થી 243(ZT)
૧૦અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો244 અને 244(A)
૧૧સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો  245 થી 263
૧૨નાણાકીય બાબતો, મિલ્કત, કરારો અને દાવાઓ  264 થી 300(ક)
૧૩ભારતીય રાજ્યક્ષેત્રની અંદર વેપાર, વાણિજ્ય અને આંતર વ્યવહાર301 થી 307
૧૪સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ308 થી 323
૧૪ (ક) - ટ્રીબ્યુનલ(અધિકરણ)323(A) અને 323(B)
૧૫ચૂંટણીઓ324 થી 329(ક)
૧૬અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ330 થી 342
૧૭રાજભાષા343 થી 351
૧૮કટોકટી અંગે જોગવાઈઓ352 થી 360
૧૯પ્રકીર્ણ361 થી 367
૨૦બંધારણમાં સુધારા કરવા બાબત368
૨૧કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ369 થી 392
૨૨ટૂંકી સંજ્ઞા, આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત393 થી 395

Miscellaneous Topics

ક્રમવિષય
સુપ્રીમ કોર્ટના અગત્યના ચુકાદાઓ
સંસદીય સમિતિઓ