Welcome to all aspirants!
આ વેબસાઇટ mobile user-friendly બનાવેલી છે, એટલે તમે તેને mobile app તરીકે પણ ઉપયોગમાં લઈ શકો છો.
📱 Turn this site into a mobile app
- સૌપ્રથમ Chrome browser માં અમારી website ખોલો. (દરેક ફોનમાં Chrome default browser હોય છે.)
- બ્રાઉઝરના ઉપર જમણા ખૂણામાં આવેલા ત્રણ ટપકાં (⋮) પર ટચ કરો.
- ત્યાંથી "Add to Home screen" વિકલ્પ પસંદ કરો.
- હવે અમારી app તમારા ફોનની મુખ્ય સ્ક્રીન પર અન્ય appsની સાથે જોવા મળશે.
હવે અમારી website ખોલવા માટે સીધું icon પર ટચ કરો — URL લખવાની જરૂર નહીં પડે.