મહત્વના બંધારણીય હોદ્દા

અનુચ્છેદ હોદ્દો હોદ્દાની મુદત નિમણુંક પ્રથમ વ્યક્તિ હાલના વ્યક્તિ
52 રાષ્ટ્રપતિ 5 વર્ષ/ નિવૃત વય મર્યાદા નથી શપથ: CJI રાજેન્દ્ર પ્રસાદ રામનાથ કોવિંદ(16)
63 ઉપરાષ્ટ્રપતિ 5 વર્ષ/ નિવૃત વય મર્યાદા નથી શપથ:CJI સર્વપલ્લી રાધાક્રિશ્નન વૈંક્યા નાયડુ(13)
75 વડાપ્રધાન + મંત્રીમંડળ રાષ્ટ્રપતિની ઈચ્છા રાષ્ટ્રપતિ જવાહરલાલ નહેરુ નરેન્દ્ર મોદી
76 એટર્ની જનરલ(AG) (મહાન્યાયવાદી) રાષ્ટ્રપતિની ઈચ્છા રાષ્ટ્રપતિ મોતીલાલ (M.C) સીતલવાડ K. K. Venugopal
  Solicitor General of India (AG ને મદદ કરે છે) રાષ્ટ્રપતિની ઈચ્છા ACC ની ભલામણથી રાષ્ટ્રપતિ સી.કે.દફતરી તુષાર મહેતા
124 CJI (Supeme Courtની રચના) 65 વર્ષ સુધી/મહાભિયોગ રાષ્ટ્રપતિ હરિલાલ કાણિયા (સુરતના) N. V. Ramana
148 CAG 6 વર્ષ/65 વર્ષ/મહાભિયોગ રાષ્ટ્રપતિ વી. નરહરિ રાવ (1948-54) ગિરીશ ચંદ્રા મુર્મુ(G.C Murmu)(14માં)
165 રાજ્યના AG રાજ્યપાલની ઇચ્છા રાજ્યપાલ ગુજરાત - J.M. ઠાકોર ગુજરાત - કમલ ત્રિવેદી
280 નાણાપંચ રાષ્ટ્રપતિની ઇચ્છા રાષ્ટ્રપતિ ક્ષિતિશ ચંદ્ર (KC) નિયોગી(1952 - 57) 15th - નંદકિશોર સિંહ (2020-2026)
324 મુખ્ય ચૂંટણી કમિશ્નર (=ચૂંટણી પંચ) 6 વર્ષ / 65 વર્ષ / મહાભિયોગ રાષ્ટ્રપતિ Sukumar Sen(1950-1958) સુશીલ ચંદ્રા
338 SC આયોગ રાષ્ટ્રપતિની ઇચ્છા રાષ્ટ્રપતિ Suraj Bhan (2004-2007) Vijay Sampla
338(A) ST આયોગ રાષ્ટ્રપતિની ઇચ્છા રાષ્ટ્રપતિ Kunwar Singh Tekam (2004-07) Harsh Chouhan
338(B) OBC આયોગ રાષ્ટ્રપતિની ઇચ્છા રાષ્ટ્રપતિ   ભગવાન લાલ સાહની

Useful Links
Social Media
Youtube
Telegram
Instagram
Other links
Download

This Software is under the terms of The Unlicense.