મહત્વના બંધારણીય સુધારા

સુધારો વર્ષ ઉદેશ્ય પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ
૧૯૫૧
  • પ્રથમ બંધારણીય સુધારા દ્વારા ૯ મી અનુસૂચી દાખલ કરવામાં આવેલી.
જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ
૧૯૫૬
  • 4 વર્ગો (A/B/C/D કેટેગરી)ના રાજ્યોને સમાપ્ત કરી, 14 રાજ્યો + 6 કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન થયું.
  • બંધારણમાં "રાજપ્રમુખ" શબ્દને બધી જગ્યાએથી કાઢી નાખ્યો.
  • એક વ્યક્તિની નિમણુંક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે છે.
જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ

પુછાય ગયેલા પ્રશ્નો:

નીચે જે તે board દ્વારા પુછાય ગયેલા પ્રશ્નો આપેલા છે.

Police ભરતીમાં પુછાય ગયેલા પ્રશ્નો:

Q. બંધારણનો પ્રથમ સુધારો ક્યારે થયો હતો ? (PSI Prelimn ૨૦૧૭)

  1. ૧૯૫૧
  2. ૧૯૫૨
  3. ૧૯૫૩
  4. ૧૯૫૪

Panchayat Bharati Questions

Will update soon

GSSSB Questions

Will update soon.

GPSC Questions

Will update soon


Useful Links
Social Media
Youtube
Telegram
Instagram
Other links
Download

This Software is under the terms of The Unlicense.